Muskmelon Farming 2025: એક એકડમા સક્કરટેટીની ખેતી: કરી 60દિવસ મા 150000+ નફો
Muskmelon Farming 2025: ભારતમા મોટા ભાગના રાજ્ય મા સક્કરટેટી ની ખેતી ગરમી ની સીઝન એટલે કે ઉનાળા મા થાતી હોઈ છે. 1 ફેબ્રુઆરી થી લઇ 15 ફેબ્રુઆરી બીજ વાવા નો સારો સમય ગણવા મા આવે છે. પરંતુ અમુક રાજ્ય મા અગાયું થી બીજ વાવી લે છે.. જે ડિસેમ્બર ના છેલ્લા અઠવાડિયા થી લઇ જાન્યુઆરી ના પેહલા અઠવાડિયા સુધી મા વાવી લેછે.
અમુક રાજ્ય મા તાપમાન ઓછું થતું નથી એટલે વાવા મા આવે છે … અને અમુક રાજ્ય મા પાછળ થી બીજ વાવા નું ચાલુ કરે છે જે 15 માર્ચ થી 30 માર્ચ સુધી કરે છે આ રાજ્ય મા ગરમી નું તાપમાન ઉપર નથી જતું એટલ લેટ બીજ વાવા મા આવે છે… આ માટે સક્કરટેટી વાવા નો સારો સમય ફેબ્રુઆરી મહિનો ગણવા મા આવે છે.. પણ તમે તમારા ઇલાકા ના વાતાવરણ ના હિસાબે વાવી શકો છો
- ૧. એક એકર સક્કર્ટેટી ઉગાડવામાં કેટલો ખર્ચ થયો?
- ૨. એક એકર સક્કર્ટેટીની ખેતીમાંથી કેટલી આવક થઈ?
- ૩. સક્કર્ટેટીની ખેતી ક્યારે કરવામાં આવે છે અને સક્કર્ટેટીની ખેતી કરવામાં કેટલો સમય લાગે છે?
- ૪. સક્કર્ટેટીની ખેતીમાંથી એક એકર કેટલો નફો થયો?
- ૫. નફાની ટકાવારી કેટલી હતી?
- ૬. સક્કર્ટેટીની ખેતી કરવાનો યોગ્ય સમય કયો છે?
- 7. ભારતમાં સક્કર્ટેટીની ખેતી ક્યાં થાય છે?
- ૮. સક્કર્ટેટીની ખેતી માટે શ્રેષ્ઠ પરિસ્થિતિઓ (તાપમાન, માટી, પાણી, હવામાન, વિવિધતા)
- ૯. સક્કર્ટેટીની ખેતી, લણણી, પેકિંગ
- ૧૦. સક્કર્ટેટીની ખેતી કેવી રીતે કરવી
- ૧૧. સક્કર્ટેટીની ખેતી ક્યારે અને કેવી રીતે કરવી
Watsapp | અહિ ક્લિક કરો |
Official Website | – |
More Govt Job Update | અહિ ક્લિક કરો |
Muskmelon Farming 2025: ખર્ચ:
સમય પછી આપણા બીજા પોઇન્ટ કે ખર્ચ કેટલો?
એક એકડ ખેતર મા સક્કરટેટી નો કેટલો ખર્ચ આવે, એક એકડ ખેતર મા બીજ જોશે 250ગ્રામ થી 300ગ્રામ બજાર મા સારી વેરાઈટી ના બીજ લેવા જાઈએ તો એક 50 ગ્રામ પેકેટ ની કિંમત 4000 થી 4500રૂ હોઈ છે તો આમ એક એકડ મા 6 પેકેટ જોઈયે તો એક એકડ મા 26000₹ થી 28000₹ બીજ નો ખર્ચ આવે. જો તમે લો વેરાઈટી વાપરવા મા આવે તો 18000₹ થી 21000₹ ખર્ચ આવે…
- 1-ખેતર ખેડવા અને ખેતર ત્યાર કરવાનો ખર્ચ 4000₹ આવશે
- 2-બેસલ ડોસ નો ખર્ચ આવશે 2300₹ આસપાસ
- 3-વોટર સોલ્યૂયુબલ ખાતર નો ખર્ચ આવશે 6000₹ આસપાસ
- 4-ડ્રેનચીંગ નો ખર્ચ આવશે 1300₹ આસપાસ
- 5- ફ્રૂટ ફ્લાય ટ્રેપ નો ખર્ચ આવશે 800₹ આસપાસ
- 6- થ્રિપ્સ, અફીડ્સ, લાલમાખી, કીટો ના અટેક માટે સ્પ્રે ખર્ચ 3300₹ આસપાસ આવશે
- 7- ફંગીસાઈડ સ્પ્રેયર ખર્ચ 1200₹ આસપાસ આવશે
- 8- મુલચીગ પેપર નો ખર્ચ 12000₹ ખર્ચ આવશે
- 9- મજુર લોકો નો ખર્ચ આવશે 60000
- 10-બેડ બનવાનો ખર્ચ આવશે 800₹
- 11- ખેતર થી બજાર સુધી સક્કરટેટી લઇ જવા માટે નો ખર્ચ 6000 આવશે.. આ ખર્ચ ડેપેન્ટ કરે છે કે બજાર કેટલું દૂર છે તમારા ખેતર થી તેના હિસાબ થી આવશે
Muskmelon Farming 2025: ઉત્પાદન:
એક એકડ ખેતર માંથી સક્કરટેટી નો કેટલું ઉત્પાદન મળે છે..
બીજ વાવ્યા પછી 55 થી 60 દિવસ પછી સકરટેટી નો ઉત્પાદન મળવાનું ચાલુ થઇ જાય છે… જે 20 થી 30 દિવસ ચાલે છે…
જો તમે સારા બીજ અને સારુ ખાતર આપી મહેનત કરી વાવેલ હોઈ તો એક એકડ મા 7 ટન થી 1૨ ટન ઉત્પાદન મળે છે..

Muskmelon Farming 2025: આવક:
એક એકડ સક્કરટેટી ના ખેતર માંથી કેટલી આવક મળે છે
સક્કરટેટી બજાર નો ભાવ 10₹ થી લઇ 25₹ સુધી જોવા મળે છે.. જો તમે વેહલા સક્કરટેટી વાવેલ હોઈ તો તમને સારો ભાવ જોવા મળે છે… અને પાછળ થી વાવેલ હોઈ તો ઓછો ભાવ જોવા મળે છે.. જો માર્કેટ મા વધારે આવક આવક આવા લાગે તો ઓછો ભાવ જોવા મળે છે.. જો આપણે એવરેજ ભાવ 19₹ ગણિયે તો 12000×19=2,28,000 આવક આપણને જોવા મળે
Muskmelon Farming 2025: પ્રોફિટ:
એક એકડ સક્કરટેટી ના ખેતર માંથી કેટલું પ્રોફિટ મળે જાણીયે..
જો ટોટલ આપણો ખર્ચ 68000₹ થી લઇ 75000₹ થશે. તો આપણી આવક 228000₹ હોઈ તો 228000₹ માંથી ખર્ચ બાદ કરીયે તો 228000₹- 75000₹= 153000₹ પ્રોફિટ થાય સક્કરટેટી મા સારો પ્રોફિટ ત્યારે લયી શકસો જયારે સારો ઉત્પાદન હશે અને સારા ઉત્પાદન માટે સારુ બીજ વેરાયિટી અને સારી મેહનત હોવી જરૂરી છે ત્યારેજ તમે સારુ પ્રોફિટ મેળવી સક્સો
Muskmelon Farming 2025: વેરાયિટી:
- સક્કરટેટી વેરાયિટી જે ભારત મા સયુથી વધારે વાવા મા આવે છે
- Hara Madhu, Durgapura Madhu,
- Pusa Sharbati,
- Arka Rajhans,
- Arka Jeet,
- Pusa Madhuras
- and Pusa Rasraj
નોંધ/Disclaimer
આ લેખમાં, અમે તમને Muskmelon Farming 2025: વિશે વિગતવાર જણાવ્યું , જેથી કરીને તમે સરળતાથી ખેતિ કરી શકો અને સારો ઉત્પાદન મેલવી સકો .લેખના છેલ્લા તબક્કામાં, અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આ લેખ ખૂબ જ ગમ્યો હશે, જેના માટે તમે અમારા આ લેખને લાઇક, શેર અને ટિપ્પણી કરશો.
મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો ખેતી નો લાભ લઇ શકે. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી વધુ માહીતી માટે અમારા ગ્રુપમા જોડાઈ અમારો સમ્પર્ક કરી સકો છો.