Gujarat Board Standard 10th,12th Exam 2025: બોર્ડની પરીક્ષામા ધ્યાનમા રાખવા જેવી બાબતો

By maliprincekumar12@gmail.com

Published on:

Gujarat Board Standard 10th,12th Exam 2025

Gujarat Board Standard 10th,12th Exam 2025: બોર્ડની પરીક્ષામા ધ્યાનમા રાખવા જેવી બાબતો

બોર્ડની પરીક્ષામાં જવાબ લખતી વખતે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો

  • જવાબોને માંગેલી મર્યાદામાં આંકડા, તારીખ-વાર અને ડાયાગ્રામ સાથે સમયસર પૂરા કરો
  • દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ આજકાલ બોર્ડની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ દિવસ-રાત એક કરીને સારી તૈયારી કરે છે. જો કે, બોર્ડની પરીક્ષામાં સારી તૈયારી કરવાની સાથે-સાથે તમારા જવાબોને આન્સર-શીટમાં સારી રીતે પ્રેઝન્ટ કરવાનું પણ ખૂબ મહત્ત્વ છે. એનો અર્થ એવો કે પરીક્ષામાં પૂછાયેલા સવાલોના બહેતર રીતે જવાબો લખવા. આ જવાબો એવી રીતે લખવા કે, તપાસનાર માર્ક કાપી શકે નહીં. આ માટે એ બાબતનું ખાસ મહત્ત્વ છે કે. વિદ્યાર્થીઓ જવાબો લખતી વખતે કેટલીક ખાસ બાબતોનું
  • ધ્યાન રાખે. કેમ કે, જો તમે સારી રીતે આન્સર પ્રેઝન્ટ નહીં કરી શકો તો, તમે ભલે ગમે તેવી મહેનત કરી હશે, માર્ક નહીં મળે અને મહેનત એળે જશે. આ કારણે આજે એજયુસ્કોપના વાચક વિદ્યાર્થીમિત્રો માટે કેટલીક એવી ટીપ્સ રજૂ કરીએ છીએ જેને ફોલો કરીને તમે પરીક્ષામાં સારા માર્ક મેળવી શકશો. તો આવો આવી કેટલીક ટીપ્સ પર નજર નાંખીએ.

અગ્તયની સુચના ૨૦૨૫:

આવતી કાલથી સરુ થતી બોર્ડની પરીક્ષામા બધા વિદ્યાર્થીઓના સારા પેપર આપે અને સારુ રિજલ્ટ આવે એવિ શુભકામનાઓ તમારા જિવનમા આગળ વધો એવિ ભગવાનને પ્રાથના

Watsappઅહિ ક્લિક કરો
Official Website
More Govt Job Update અહિ ક્લિક કરો

Gujarat Board Standard 10th,12th Exam 2025: સવાલ સારી રીતે વાંચી જાવ

ઘણીવાર વિઘાર્થીઓ એટલા ચિંતામાં પડી જાય છે કે, તેઓ ઠીક રીતે સવાલ વાંચતા પણ નથી અને જવાબ લખવામાં ભૂલ કરી બેસે છે. પુછાયું હોય કંઈ અને જવાબ લખી આવે કોઈ અલગ. તેથી એ ખૂબ જરૂરી છે કે, તમારા હાથમાં પ્રશ્નપત્ર આવે કે તરત જ તેને સારી રીતે વાંચી જવું. ત્યારબાદ જ જવાબ લખવા શરૂ કરવા.

Gujarat Board Standard 10th,12th Exam 2025: અક્ષર પર ધ્યાન આપો

ઘણીવાર વિધાર્થીઓ જવાબ લખવાની શરૂઆત કરતી વખતે અને ક્યારેક આખરી સમયમાં ઉતાવળમાં જવાબ લખતી વખતે પોતાના અક્ષર પર ધ્યાન આપતા નથી. આવું જરાય કરશો નહીં, બલકે પહેલેથી જ સમય વિભાજીત કરીને કેટલા સમયમાં કયો જવાબ લખવાનો છે, એ બાબતને ધ્યાનમાં રાખજો. સાથે જ જવાબ ત્યારે જ સારી રીતે લખી શકાશે, જ્યારે તમારું શબ્દભંડોળ ખૂબ સારું હોય. તેથી વિદ્યાર્થીઓએ પોતાના શબ્દભંડોળ પર પણ ધ્યાન આપવું

Gujarat Board Standard 10th,12th Exam 2025: લખવાનું શરૂ કરો

જવાબ લખતી વખતે એ બાબતનું ધ્યાન રાખવું કે જેટલી મર્યાદામાં જવાબ માંગ્યા હોય એટલી મર્યાદામાં જ જવાબ લખવાનું પ્લાનિંગ કરવું. શબ્દ મર્યાદામાં જવાબના તમામ સેક્શન જેવા કે ઈન્ટ્રો, બોડી તેમજ કક્લુઝન સમાવી શકાય. કેમ કે. અડધો-અધૂરો જવાબ લખવાથી પરીક્ષક પર વિદ્યાર્થીની ખરાબ છાપ પડે છે.

Gujarat Board Standard 10th,12th Exam 2025: આંકડા અને ડાયાગ્રામ રજૂ કરો

પોતાના જવાબ લખતી વખતે વિદ્યાર્થીઓ માટે એ બાબતનું ખાસ મહત્ત્વ છે કે, તેઓ આંકડા અને હકીકતો પર ધ્યાન આપે. પોતાના જવાબમાં તારીખવાર સહિતના કંટેન્ટ રજૂ કરવા. કોઈ સવાલમાં ડાયાગ્રામ જરૂરી હોય તો તે પણ સ્વચ્છ અને સ્પષ્ટ રીતે રજૂ કરવો. તમે આ પ્રકારે રજૂઆત કરશો તો પરીક્ષક તમને પૂરા માર્ક આપશે અને માર્ક ક્યાંય કાપી શકશે નહીં.

Gujarat Board Standard 10th,12th Exam 2025: માહીતી

  • પ્રથમ દિવસે, વિદ્યાર્થીઓનું પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા તેમના સંબંધિત કેન્દ્રો પર સ્વાગત કરવામાં આવશે.
  • પરીક્ષા પ્રક્રિયા નિષ્પક્ષ રીતે યોજાય તે માટે, બધી શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
  • વધુમાં, એક ટ્રેકિંગ એપ્લિકેશન પ્રશ્નપત્રો પરીક્ષા ખંડ સુધી પહોંચે ત્યાં સુધી તેમની હિલચાલ પર નજર રાખશે, જેનાથી પેપર લીક થતું અટકાવાશે.
  • સત્તાવાર માહિતી મુજબ, પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ, 2025 દરમિયાન લેવામાં આવશે.
  • પ્રક્રિયાને સુચારુ રીતે સંચાલિત કરવા માટે, બોર્ડે ધોરણ 10 માટે 87 ઝોન અને ધોરણ 12 માટે 59 ઝોન સ્થાપિત કર્યા છે.
  • ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓમાંથી ૮,૯૨,૮૮૨ ઉમેદવારોએ નોંધણી કરાવી છે, જેમાં નિયમિત, ખાનગી, રિપીટર અને દિવ્યાંગ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
  • તેવી જ રીતે, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૨૩,૯૦૯ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ૧,૧૧,૩૮૪ ઉમેદવારો છે. ધોરણ ૧૦ ની પરીક્ષા ૩,૨૦૩ બિલ્ડીંગોમાં ૩૧,૩૯૭ બ્લોકમાં લેવામાં આવશે, જ્યારે ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષા ૫૫૪ બિલ્ડીંગોમાં ૫,૬૮૦ બ્લોકમાં લેવામાં આવશે
Gujarat Board Standard 10th,12th Exam 2025

નોંધ/Disclaimer

આ લેખમાં, અમે તમને Gujarat Board Standard 10th,12th Exam 2025 વિશે વિગતવાર જણાવ્યું નથી , પરંતુ અમે તમને સમગ્ર અરજી પ્રક્રિયા વિશે પણ વિગતવાર જણાવ્યું છે જેથી કરીને તમે આ સરળતાથી અરજી કરી શકો .લેખના છેલ્લા તબક્કામાં, અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આ લેખ ખૂબ જ ગમ્યો હશે, જેના માટે તમે અમારા આ લેખને લાઇક, શેર અને ટિપ્પણી કરશો.

મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો યોજનાનો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.

Leave a Comment