About

ગુજરાતી સમાચાર વેબસાઈટ (News in Gujarati) છે.અમારી આ વેબસાઈટ પર તમને ગુજરાતના સમાચાર મળશે.

gujrathungama.com પર તમને શું મળશે?

અહીં તમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણ, ગુજરાતમાં બનેલી ક્રાઈમની ઘટનાઓ, દેશભરમાં ચર્ચાસ્પદ બનેલી ટ્રેન્ડિંગ ઘટનાઓ, ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતની ધાર્મિક-રાજકીય ઘટનાઓ, સંસ્થાઓ, ગુજરાતના પ્રવાસન સ્થળો, ગુજરાતના વહીવટીતંત્ર, ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ, ગુજરાતની ન્યાયિક સંસ્થાઓ, ગુજરાતની રાજકીય પાર્ટીઓ, ગુજરાતના રમતગતમને લગતા તમામ સમાચારો, તહેવારો, ગુજરાતી ફૂડ, સાહિત્ય, ગુજરાતનું સ્થાનિક સિનેમા (ઢોલિવૂડ), ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ, અધિકારીઓ, કર્મચારીઓ, બિઝનેસમેન, વિદ્યાર્થીઓ અને મહિલાઓ, વેગેરેને લગતી માહિતી મળી રહેશે.

તમને ગુજરાતના તમામ જિલ્લાઓના સમાચાર પણ મળશે – અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા, વલસાડ.