HDFC Bank Recruitment 2025: HDFC બેંકમાં આવી નવી ભરતી, પગાર વાર્ષિક 3 લાખ રૂપિયા

By maliprincekumar12@gmail.com

Published on:

HDFC Bank Recruitment 2025:

HDFC Bank Recruitment 2025: HDFC બેંકમાં આવી નવી ભરતી, પગાર વાર્ષિક 3 લાખ રૂપિયા

HDFC Bank Recruitment 2025: પ્રોબેશનરી ઓફિસર (PO) પ્રોગ્રામ હેઠળ ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા ભારત સરકારના નાણા મંત્રાલય હેઠળની કેન્દ્રીય ભરતી એજન્સી, ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) ના સહયોગથી હાથ ધરવામાં આવી રહી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય HDFC બેંકમાં ભાવિ નેતાઓને તૈયાર કરવાનો છે.

HDFC દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી રિલેશનશિપ મેનેજરની જગ્યા માટે છે. બેંક દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ આ જગ્યા પર વાર્ષિક ત્રણ લાખ રૂપિયા સુધીનો પગાર મળશે. એચડીએફસી બેન્ક ની આ ભરતી માટે ફોર્મ ભરવાના 30 ડિસેમ્બર થી શરૂ થઈ ગયા છે છેલ્લે 7 ફેબ્રુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.

HDFC Bank Recruitment 2025: HDFC બેંકમાં આવી નવી ભરતી, પગાર વાર્ષિક 3 લાખ રૂપિયા

હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) માં નોકરી શોધી રહેલા બધા રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ કાળજીપૂર્વક વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

આ ભરતી માં ફોર્મ ભરવા માટે ઉમેદવારે કોઈપણ વિષય સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. 21 થી 35 વર્ષ સુધીના ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. આ ભરતી વિશેની અન્ય માહિતી માટે આ પોસ્ટ વાંચો અને ઓફિસિયલ નોટિફિકેશન ચેક કરો.

HDFC Bank Recruitment 2025:

HDFC Bank Recruitment 2025: સંક્ષિપ્ત વિગતો

લેખનું નામ HDFC બેંક PO વેકેન્સી 2025
ખનો ઉદ્દેશ લેનવી ભરતી વિશે માહિતી
બેંકનું નામHDFC બેંક
પોસ્ટનું નામરિલેશનશિપ મેનેજર – પ્રોબેશનરી ઓફિસર (PO) પ્રોગ્રામ
કુલ પોસ્ટનોઉલ્લેખ નથી
મોડ ઓનલાઇન
અરજી શરૂ થવાની તારીખચાલુ થયી ગયેલ
અરજી કરવાની છેલ્લી તારીખ7 ફેબ્રુઆરી 2025
સત્તાવાર વેબસાઇટHDFC

HDFC Bank Recruitment 2025: શૈક્ષણિક લાયકાત

  • કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી (50% ગુણ સાથે).
  • વેચાણમાં 1-10 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • ઉમેદવારે 10મા, 12મા અને ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ મેળવ્યા હોવા જોઈએ.
  • બધા અરજદારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો.

HDFC Bank Recruitment 2025: ઉંમર મર્યાદા

ન્યુનતમ ઉંમર21 વર્ષ
મહત્તમ ઉંમર35 વર્ષ
ઉંમર છૂટછાટSC/ST/OBC ને નિયમો મુજબ છૂટછાટ ઉપલબ્ધ

HDFC Bank Recruitment 2025: HDFC PO પગાર ધોરણ

રૂ.વાર્ષિક
રૂ. 3,00,000 – રૂ. 12,00,000/- વાર્ષિક (અનુભવના આધારે)

HDFC Bank Recruitment 2025: અરજી ફી

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

બધા કેટેગરી₹479/-

HDFC Bank Recruitment 2025: અરજી કઈ રીતે કરવી?

લાયક અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઇન અરજી” કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 07.02.25 છે.

  • તમામ ઉમેદવારોએ તેમના ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરવી
  • લોગ ઇન કરો અને સાચી માહિતી સાથે અરજી ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરો.
  • બધા અરજદારોએ તેમની અરજી ફી ચૂકવવી જોઈએ અને ફોર્મ સબમિટ કરવું જોઈએ.
  • અરજીપત્રકની પ્રિન્ટ આઉટ સુરક્ષિત રાખો.

HDFC Bank Recruitment 2025: પસંદગી પ્રક્રિયા

HDFC બેંક રિલેશનશિપ મેનેજર ભરતી 2024 ઉપરોક્ત જગ્યાઓ માટેની પસંદગી પ્રક્રિયાની વિગતો નીચે આપેલ છે:

  • ઓનલાઈન ટેસ્ટ
  • ઈન્ટરવ્યું
  • i) પ્રારંભિક પસંદગી ઓનલાઈન ટેસ્ટમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે.
  • ii) અંતિમ પસંદગી ઓનલાઈન ટેસ્ટ અને વ્યક્તિગત ઈન્ટરવ્યુમાં મેળવેલ કુલ ગુણના આધારે કરવામાં આવશે.

HDFC Bank Recruitment 2025: ફોર્મ ભરવા માટે લિંક

WhatsApp Group અહીં ક્લિક કરો
સત્તાવાર સૂચના PDF અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે લિંકઅહીં ક્લિક કરો
વર્તમાન ભરતીઅહીં ક્લિક કરો

HDFC Bank Recruitment 2025: પરીક્ષા પેટર્ન

વિસયપ્રક્ષો નિ સ્ખ્યાસમય
અંગ્રેજી ભાષા 30 પ્રશ્નો (30 ગુણ)20 મિનિટ
ગાણિત 35 પ્રશ્નો (35 ગુણ)20 મિનિટ
તર્ક ક્ષમતા 35 પ્રશ્નો (35 ગુણ)20 મિનિટ
  • પ્રારંભિક પસંદગી ઓનલાઈન ટેસ્ટમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે.
  • અંતિમ પસંદગી ઓનલાઈન ટેસ્ટ અને વ્યક્તિગત ઈન્ટરવ્યુમાં મેળવેલ કુલ ગુણના આધારે કરવામાં આવશે.
  • કુલ પ્રશ્નો: 100
  • કુલ ગુણ: 100
  • સમય: 1 કલાક
  • નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે 1/4 ગુણની કપાત.
  • પરીક્ષા મોડ: કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT).
  • પરીક્ષાની ભાષા: માત્ર અંગ્રેજી.

નોંધ/Disclaimer

મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો યોજનાનો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.

Leave a Comment